Rajkot News | રાજકોટમાં ભંગારના ડેલામાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ
Rajkot News | જેતપુર પાંચપીપળા રોડ ઉપર આગનો બનાવ આવ્યો સામે. પાંચપીપળા રોડ ઉપર ભંગારના ખુલ્લા ડેલામાં લાગી આગ. જગદીશભાઈ કાછેલાના ખુલ્લા પ્લોટમાં રહેલ ભંગારમાં લાગી આગ. આગ લાગવાને કારણે ભંગાર બળી ખાખ. આગ લાગવાનું કારણ અકબંધ. આગ લાગતા જેતપુર ફાયર ફાઇટર ઘટના સ્થળ પહોંચી આગને કાબુમાં લીધી. આગને કારણે કોઈ જાનહાની નહીં.