Rajkot News: હાર્ટ એટેકથી જેતપુરમાં કૌશિક ધામેચા નામના વ્યક્તિનું નિપજ્યું મોત
રાજકોટના જેતપુરમાં ગુજરાતીની વાડી વિસ્તારમાં રહેતા કૌશિક જેન્તીભાઈ ધામેચા નામના 46 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા ખાનગી હોસ્પિટલ ખસેડાયેલ. ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા. 46વર્ષીય યુવાનને હાર્ટએટેક આવતા પરિવાર જનોમાં શોક વ્યાપી ગયો