Rajkot News | રાજકોટમાં પ્રસૂતાના મોતનો મામલો, ગમે ત્યારે થઈ શકે છે ડોક્ટર હીના પટેલની ધરપકડ
Rajkot News | રાજકોટમાં પ્રસૂતાના મોતને મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રસૂતાના મોતમાં બેદરકારીના ગુનામાં ગમે ત્યારે ડોક્ટર હીના પટેલની ધરપકડ થઈ શકે છે.