Rajkot: આ ગામમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો, કેવા લેવાયા છે અહીં પગલા, જુઓ વીડિયો
રાજકોટના જશંવતપુર ગામમાં કોરોના માટે એટલી સતર્કતા રાખવામાં આવી છે કે અહીં અત્યાર સુધી એક પણ કેસ નોંધાયો નથી. અહીંના સરપંચ અને નેતાઓએ ચૂંટણીને લઈને ગામમાં એક પણ સભા યોજાવા દીધી ન હતી. સાથે જ આ ગામમાં છેલ્લા એક વર્ષમાં માત્ર બે જ લગ્ન પ્રસંગ યોજાયા છે.