રાજકોટ: બ્રિજની કામગીરીમાં ઢીલાશ આવતા નોટિસ આપવામાં આવી, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજકોટમાં બ્રિજની કામગીરીમાં ઢીલાશ આવતા નોટિસ આપવામાં આવી. અમદાવાદમાં બ્રિજની કામગીરી જે કંપનીએ કરી હતી તે જ કંપનીને રાજકોટમાં પણ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. રણજિત બિલ્ડકોનને રાજકોટમાં 4 બ્રિજ બનાવવા માટે કોન્ટ્રાકટ અપાયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola