Rajkot:NSUIએ શા માટે કર્યા સૂત્રોચ્ચાર,નર્સિંગ સ્ટાફે કેમ કર્યો વિરોધ?,જુઓ વીડિયો
રાજકોટ(Rajkot)માં નર્સિંગ સ્ટાફ(Nursing staff)ના પગાર મુદ્દે NSUIએ સૂત્રોચ્ચાર કર્યા છે. કોવિડ ડ્યૂટીમાં 500થી વધુ નર્સિંગ સ્ટાફને 20 હજારને બદલે 12 હજાર પગાર ચુકવાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હડતાળ પર ઉતરેલા નર્સિંગ સ્ટાફને છૂટા કરાતા વિરોધ કરાયો છે.