રાજકોટ: જમીન વિવાદ મુદ્દે એક વ્યક્તિએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી બહાર જમીન વિવાદ મામલે એક વ્યક્તિએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ. વિવાદિત બિલ્ડર કમલેશ રામાણી સહીત 5 લોકો પર જમીન વિવાદ મામલે આરોપ લાગ્યો છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીએસઆઇ સહિતના અધિકારીઓ પર પણ આરોપ લાગ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola