રાજકોટઃ આજે અપાશે માત્ર કોવેક્સિનનો જ ડોઝ, કોવિશિલ્ડનો જથ્થો થયો સમાપ્ત

Continues below advertisement

રાજકોટ( Rajkot)માં કોવિશિલ્ડ વેક્સિન(Covishield vaccine)નો જથ્થો સમાપ્ત થઈ ગયો છે. અહીંયા આજે માત્ર કોવેક્સિન જ આપવામાં આવશે. આજે કોવેક્સિનના 5000 ડોઝ ફાળવવામાં આવ્યા છે. અહીંયા 34માંથી માત્ર 28 સ્થળ પર જ વેક્સિન આપવામાં આવશે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram