Rajkot: કોરોનાકાળમાં ઓક્સિજનના વપરાશમાં ઘટાડો થતા હાશકારો, કેટલા ટન થયો ઘટાડો?,જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટ(Rajkot)માં કોરોના(Corona) સંકટ વચ્ચે ઓક્સિજન(Oxygen)ના વપરાશમાં 7 ટનનો ઘટાડો નોંધાયો છે.અહીં 24 કલાકમાં 43 ટન ઓક્સિજનનો વપરાશ થયો છે. પહેલા રોજ 50 ટન ઓક્સિજનની જરૂર પડતી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram