Rajkot PGVCL Raid | રાજકોટમાં PGVCLનો સપાટો, 28 ટીમોએ અનેક વિસ્તારોમાં પાડ્યા દરોડા
Rajkot PGVCL Raid | રાજકોટ પીજીવીસીએલ દ્વારા ચેકીંગનો દોર યથાવત. નવભારત સોસાયટી,વૃંદાવન સોસી,અંકુરનગર મેઈન રોડ,ગોવિંદનગર આવાસ સહિતના વિસ્તારોમાં ચેકીંગ ધરાયું હાથ. 28 ટીમો બનાવી ચેકીંગ શરૂ કરવામાં આવ્યું. વિડીયો ગ્રાફર,સિક્યુરિટી ગાર્ડ, લોકલ પોલીસને સાથે રાખી ચેકિંગ હાથ ધરાયું. ગઈ કાલના ચેકીંગમાં 18.21 લાખની વીજચોરી ઝડપાઈ હતી.