Banaskantha News : પાલનપુર-આબુ રોડ હાઈવે પર 007 ગેંગના આતંકનો વીડિયો થયો વાયરલ

Continues below advertisement

પાલનપુર-આબુ રોડ હાઈવે પર 007 ગેંગના આતંકનો વીડિયો થયો વાયરલ,.રાત્રે આ ગેંગ અમીરગઢ, ઈકબાલગઢના વિસ્તારોમાં કરે છે હુમલો,10 દિવસ અગાઉ હુમલો કરી 4 લોકોને પહોંચાડી હતી ઈજા

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram