Rajkot: વીજ ચોરીને લઈને PGVCLની ટીમ એક્શનમાં, પાંચ દિવસમાં 5 કરોડથી વધુની ઝડપી ચોરી| Abp Asmita
Continues below advertisement
Rajkot: વીજ ચોરીને લઈને PGVCLની ટીમ એક્શનમાં, પાંચ દિવસમાં 5 કરોડથી વધુની ઝડપી ચોરી| Abp Asmita
રાજકોટમાં પીજીવીસીએલે વીજચોરીને લઈને મેગા ઓપરેશન હાથ ધર્યું છે... 18 તારીખથી 22 તારીખ સુધીમાં 5.74 કરોડની વીજ ચોરી ઝડપાય સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી રૂપિયા 5 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાય છે. માત્ર રાજકોટ શહેરમાં આજ 1.63 કરોડની વીજચોરી ઝડપાય તો ભુજ, બોટાદ, મોરબી, રાજકોટ ગ્રામીય વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરાયું છે... મોટા ભાગે લંગરવાળથી વીજ ચોરી થતી હોવાનું તપાસમાં ખુલ્યું છે. વીજ ચોરીને લઈને મેગા ઓપરેશન હાથ ધર્યુ છે અને કરોડોની વીજ ચોરી ઝડપાય છે. રાજકોટ શહેરમાં પણ મોટા પ્રમાણમાં વીજ ચોરી કરાતી હોવાનું જાણવા મળ્યું છે.Rajkot: વીજ ચોરીને લઈને PGVCLની ટીમ એક્શનમાં, પાંચ દિવસમાં 5 કરોડથી વધુની ઝડપી ચોરી| Abp Asmita
Continues below advertisement