રાજકોટ:પોલીસ-ભાજપ નેતાઓ સાથેના ઝપાઝપી પ્રકરણ, પોલીસ ફરિયાદ નોંધાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટના જેતપુરમાં પોલીસ અને ભાજપના નેતાઓ સાથેના ઝપાઝપી પ્રકરણમાં બે પુરુષો અને બે મહિલાઓ સામે ગુનો નોંધાયો છે. ગઈકાલે ઝુપડપટ્ટીમાં રહેતા બે વ્યક્તિઓ નશામાં હોવા અંગે ભાજપ સંગઠનના નેતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ મામલો બિચકયો હતો. અને પોલીસ તથા ભાજપના નેતાઓ સાથેના ઝપાઝપી કરવામાં આવી હતી.