રાજકોટઃ પોલીસ કમિશ્નરે વેક્સિન અંગે વેપારીઓને આપી રાહત, કમિશ્નરે શું કરી અપીલ?

રાજકોટ(Rajkot) પોલીસ કમિશ્નરે( police commissioner) 31 જુલાઈ સુધી વેપારીઓને ફરજીયાત વેક્સિન લેવાનું જાહેરનામું રદ્દ કર્યું છે. સાથે જ તમામ  વેપારીઓને વહેલી તકે વેક્સિન લેવાની અપીલ કરી છે. આ સાથે જ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની પણ અપીલ કરી છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola