રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડનો રિપોર્ટ વિકાસ સહાયે સોંપ્યો DGPને, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડનો રિપોર્ટ વિકાસ સહાયે ડીજીપીને સોંપ્યો છે. 200 પાનાનો આ રિપોર્ટ છે. પાંચ જેટલા પુરાવાઓને પણ ધ્યાનમાં લેવાયા છે. આ રિપોર્ટ ડીજીપી ગૃહ વિભાગને સોંપશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram