Rajkot: સરકારના નિયંત્રણોનું પાલન કરાવવા હવે ખુદ પોલીસ કમિશ્નર ઉતર્યા મેદાને,જુઓ વીડિયો
રાજકોટમાં સરકારના નિયંત્રણોનું પાલન કરાવવા માટે ખુદ પોલીસ કમિશ્નર મેદાને ઉતર્યા છે. અહીંના રૈયા રોડ વિસ્તારમાં ભીડ ન થાય તેનું પોલીસ ખાસ ધ્યાન રાખી રહી છે.