રાજકોટમાં નવા કૃષિ કાયદાને લઇ વિરોધ કરતા કોગ્રેસના સ્થાનિક નેતાઓની પોલીસે અટકાત કરી
Continues below advertisement
નવા કૃષિ કાયદાને લઈ રાજકોટ સહિત અનેક જિલ્લામાં કૉંગ્રેસે વિરોધ કર્યો હતો. રાજકોટમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રભારી રાજીવ સાતવ અને અમિત ચાવડા રવાના થયા બાદ પોલીસે કોગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
Continues below advertisement