
Rajkot: પરીક્ષા વગર CCCના સર્ટીફિકેટ આપવાના કેસમાં પોલીસે તપાસ કરી શરૂ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ(Rajkot)માં CCCની પરીક્ષા(Exam) વગર સર્ટી(Certificate) આપવાના કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે. પટેલ કોમ્પ્યુટરમાંથી પોલીસે કેટલાક દસ્તાવેજોને કબજે કર્યા છે. દસ્તાવેજોની ચકાણી કર્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી શરૂ કરશે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Police Exam ABP ASMITA Case Investigation ABP Live Certificate ABP News Live