ઉત્તરાયણ પર પતંગ ચગાવવાને લઈને રાજકોટ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, શું આપ્યો આદેશ? જુઓ વીડિયો
ઉત્તરાયણ પર પતંગ ચગાવવાને લઈને રાજકોટ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતું. રાજકોટમાં પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સ નહી રાખો તો દંડાશો. શહેરમાં જાહેરમાર્ગ, રસ્તા, ફૂટપાથ પર પતંગ ઉડાવી શકાશે નહીં.