થર્ટી ફર્સ્ટને લઇ રાજકોટ પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન, જિલ્લામાં 12 ચેકપોસ્ટ ઉભી કરાશે
થર્ટી ફર્સ્ટની ઉજવણીને રોકવા માટે રાજકોટ પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મામલે જિલ્લા પોલીસ વડાએ પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે રાજકોટ જિલ્લામાં 12 ચેકપોસ્ટ ઉભી કરાશે.ફાર્મહાઉસમાં અને કારખાનાઓમાં ચેકીંગ કરાશે