રાજકોટ ક્રાઈમ બ્રાંચનો નવતર અભિગમઃ સ્વચ્છ છબી ધરાવતા પોલીસ કર્મીને જ ક્રાઈમ બ્રાંચમાં સ્થાન મળશે, જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટ_ દારુકાંડ અને તોડકાંડનો દાગ ભૂંસવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાંચે નવતર અભિગમ અપનાવ્યો છે. હવે સ્વચ્છ છબી ધરાવતા પોલીસ કર્મીને જ ક્રાઈમ બ્રાંચમાં સ્થાન મળશે. ક્રાઈમ બ્રાંચમાં સ્થાન મેળવવા ઈચ્છતા પોલીસ કર્મીઓને ત્રણ વર્ષની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવો પડશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram