રાજકોટઃ આત્મીય યુનિ.ની હોસ્ટેલના ભોજનમાં જીવાત નિકળ્યાનો આરોપ, કિડા નિકળ્યાનો વીડિયો વિદ્યાર્થીઓએ જાહેર કર્યો
Continues below advertisement
રાજકોટઃ આત્મીય યુનિ.ની હોસ્ટેલના ભોજનમાં જીવાત નિકળ્યાનો આરોપ વિદ્યાર્થીઓએ લગાવ્યો છે. આ વાતના પુરાવા રુપે વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં જીવાત અને કિડા નિકળ્યાનો વીડિયો વિદ્યાર્થીઓએ જાહેર કર્યો છે.
Continues below advertisement