રાજકોટ પોલીસે 21 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપીઓ ઝડપાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jun 2021 02:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટની બાલાજી કુરિયરમાં થયેલી 21 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. અને 17 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.