Rajkot: જાહેરનામાનો ભંગ કરનારી હવે ખેર નહીં, પોલીસે 188 વેપારીઓ સામે કરી કાર્યવાહી
રાજકોટમાં મીની લોકડાઉનમાં જાહેરનામાનો ભંગ કર્યો તો ખેર નથી. રાજ્ય સરકારના જાહેરનામા ભંગને લઈને રાજકોટ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. રાજકોટમાં 188 વેપારીઓ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી. 208 જેટલા લોકો પર રાત્રી કરફ્યુ દરમિયાન ગુન્હા દાખલ કરવામાં આવ્યા. મોર્નીગ વોક કરતા લોકો પણ માસ્ક ન પહેરે તો કાર્યવાહી થશે.. ચા-પાનના વેપારીઓ પર બે દિવસમાં 20 કેસ કરવામાં આવ્યા....