રાજકોટ: પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ, 4 લોકોનો બચ્યો જીવ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજકોટમાં અનરાધાર વરસાદના કારણે પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થયું છે. આ નાળામાં ફસાતા 4 જિંદગીને જીવનદાન મળ્યું હતું. પહેલા શાળાની બસ ફસાઈ હતી. બસમાં સવાર મહિલા અને પુરુષને સ્થાનિકોએ બચાવ્યા હતા. બાદમાં બાઈક સવારને પણ લોકોને બચાવી લીધો હતો.
Continues below advertisement