Rajkot: લોકમેળા અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શું કહ્યું?,જુઓ વીડિયો
સૌરાષ્ટ્ર(Saurashtra)ના સૌથી મોટા રાજકોટ લોકમેળા અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ કહ્યું કે, મેળામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ઘણું મુશ્કેલ છે. પરંતુ આ અંગે કોર કમિટિની બેઠકમાં નિર્ણય લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.
Tags :
Rajkot Issue Pradipsinh Jadeja Pandemic Spoke About Lokmela ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV