ફટાફટ: ભાસ્કર અખબારની વિવિધ ઓફિસ-માલિકોના ઘરે આવક વેરા વિભાગની રેડ, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2021 01:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાસ્કર અખબારની (Bhaskar Newspaper) જુદી-જુદી ઓફિસ (Office) અને માલીકોના ઘરે આવક વેરા વિભાગની (Income tax department) રેડ (raid). ભોપાલ, અમદાવાદ, જયપુર, નોએડમાં દરોડા. રાત્રે અઢી વાગ્યે શરૂ કરાઇ હતી રેડ. શુક્રવારે અમદાવાદમાં પડી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. દમણ ગંગા (Daman Ganga) નદીમાં પાણી છોડતા 13 ગામોને કરાયા અલર્ટ.