Surat: રિંગરોડ ફ્લાય ઓવરબ્રિજ પર ટ્રક અને વાન વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
સુરત(Surat)ના રિંગરોડ ફ્લાય ઓવરબ્રિજ પર ટ્રક અને વાન વચ્ચે અકસ્માત(accident) સર્જાયો છે. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત(injured) થયા છે. વહેલી સવારે વરસાદ વરસતા વિઝિબિલિટી ઓછી હોવાથી આ અકસ્માત સર્જાયો છે.