Rajkot:વેક્સિનેશન સેન્ટર પર તાળા જોતા જનતામાં રોષ, ડોઝ અંગે મનપાના અધિકારીએ શું આપ્યું નિવેદન?
રાજકોટ(Rajkot)ના રસીકરણ કેન્દ્ર પર રસી(vaccine)ની અછત સર્જાતા નાગરિકોને હાલાકી પડી રહી છે. અહીંયાના શાસ્ત્રી મેદાન સામે આવેલા રસીકરણકેન્દ્ર પર તાળા લાગ્યા છે. તો આ તરફ મનપાના અધિકારીએ રસીના 12 હજાર ડોઝ આવ્યા હોવાનું નિવેદન આપ્યું છે.