Rajkot Rain | રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં દ્રશ્યો
abp asmita
Updated at:
18 Jul 2024 02:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot Rain | રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં દ્રશ્યો
ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે...ઉપલેટાના ગ્રામ્ય વિસ્તાર લાઠ, ભીમોરા, મજેઠી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે... ગ્રામ્ય વિસ્તારમા ભારે વરસાદને લઈ રોડ ઉપર પાણી વહેતા થયા છે.. ગ્રામ્ય વિસ્તારમા વરસાદ ને લઈ કપાસ મગફળી સોયાબીન સહિત પાક પકવતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે....
વેધર એક્સપર્ટે જણાવ્યું હતું કે, રાજ્યમાં 16થી લઇને 20 જુલાઇ સુધી વરસાદી રાઉન્ડની આગાહી કરવામાં આવી હતી. જોકે, માત્ર 16 તારીખે જ ભારે વરસાદ જોવા મળ્યો હતો અને 17મી તારીખે અચાનક જ વરસાદનું જોર ઘટ્યું હતું. જોકે, ઘણી બધી સિસ્ટમ સક્રિય હોવા છતાં વરસાદ કેમ પડી રહ્યો નથી...