Rajkot Rain | ભારે પવન સાથે વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો


Rajkot Rain Updates |  રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદ પડ્યો છે... અહીંયા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.. અસહ્ય બફારા બાદ વરસાદ તૂટી પડતા લોકોને રાહત મળી છે.. આ સાથે વાવણીનો સમય થતી વખતે વરસાદ આવતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.. રાજકોટના  પાંભર ઇટારા,વડ વાજળી, હરીપર પાળ સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.. રાજકોટ શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને વાવણી માટેની આશા બંધાઈ હતી.. પવન સાથે વરસાદ વિવિધ વિસ્તારોમાં ખાબક્યો હતો... અહીંયા ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.. અસહ્ય બફારા બાદ વરસાદ તૂટી પડતા લોકોને રાહત મળી છે.. આ સાથે વાવણીનો સમય થતી વખતે વરસાદ આવતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.. રાજકોટના  પાંભર ઇટારા,વડ વાજળી, હરીપર પાળ સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.. રાજકોટ શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને વાવણી માટેની આશા બંધાઈ હતી.. પવન સાથે વરસાદ વિવિધ વિસ્તારોમાં ખાબક્યો હતો... 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola