રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઇ શકે છે.