Rajkot:ઉનાળામાં ગોગલ્સની ધૂમ ખરીદી, જુઓ વીડિયો
ગરમીનો પારો ઊંચકાતા મોટાભાગના શહેરોમાં પારો 37 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. એવામાં રાજકોટવાસીઓ પણ ગરમીથી રાહત મેળવવા માટે ગોગલ્સની ધૂમ ખરીદી કરી રહ્યા છે. અહીં હાલ યુવે પ્રોટેશ અને પોલોરાઈઝ્ડની માંગ વધી છે.