Rajkot: પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ,સરિતા વિહારના રહેવાસીઓએ શું લગાવ્યા આરોપ?
રાજકોટ(Rajkot)માં ચોમાસા(monsoon) પહેલા મોટા ભાગના વોકળાની હજુ સુધી સાફ સફાઈ થઈ નથી. સરિતા વિહાર(Sarita Vihar)ના વોકળામાં દબાણ અને કચરાના ઢગલા જામી ગયા છે. અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી કોઈ સફાઈ ન કરવા આવતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે.