Rajkot: રૂપિયા 30 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો થયો પર્દાફાશ,એકની કરાઈ ધરપકડ
રાજકોટમાં બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. 30 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. વિનાયક ટ્રેડિંગ નામની બોગસ પેઢીથી ઈનપુટ ક્રેડિટ મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે.
Tags :
Gujarati News Rajkot Scam Arrest Bogus Billing ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV