ફટાફટઃ તહેવારો નજીક આવતા રાજકોટનું આરોગ્ય વિભાગ એક્શનમાં, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

તહેવારો નજીક આવતા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વિવિધ ફરસાણ બનાવતા યુનિટ પર દરોડા પાડ્યા છે. રાજકોટમાં નકલી દૂધનો કાળો કારોબાર ઝડપાયો છે. પોલીસે એક હજાર લિટર દૂધનો નાશ કર્યો છે. પંચમહાલમાં બાયો ડિઝલનો જથ્થો ઝડપાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram