Rajkot માં પોલીસે ગૌપાલકને ઢોર માર માર્યો, PI અને બે પોલીસકર્મી પર આરોપ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ (Rajkot)માં ગૌપાલકને પોલીસે ઢોર માર માર્યો હતો. પીઆઇ અને બે પોલીસકર્મી પર માર મારવાનો આરોપ લાગ્યો છે. ગૌપાલકને માર મારવાના વિરોધમાં ગૌપાલક એકતા મંચે માર્ચ કરી હતી. મંજૂરી વગર માર્ચ કરનારા ત્રણ લોકોની અટકાયત કરાઇ હતી.
Continues below advertisement