રાજકોટ: 3 વર્ષના બાળકના નાકમાં ફસાયો સ્ક્રૂ, જુઓ શું થયું બાળક સાથે ?

Continues below advertisement

રાજકોટમાં 3 વર્ષના બાળકે નાકમાં સ્ક્રૂ નાખી લીધો હતો. જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. બાળકના વળી તેને તબીબ પાસે લઇ ગયા હતા અને ગણતરીની મિનિટોમાંજ આ સ્ક્રૂ તબીબે બાળકના નાકમાંથી બહાર કાઢ્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram