રાજકોટઃ એરપોર્ટ રોડ પર પત્રકાર કોલોનીમાં ત્રાટક્યા તસ્કરો, કેટલાની કરી ચોરી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2021 05:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના એરપોર્ટ રોડ પર પત્રકાર કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા છે. બંધ મકાનમાંથી રોકડ 23 લાખ, સોના-ચાંદીના ઘરેણા સહિત 37 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી છે. એક તસ્કર સાઈકલ પર અને એક ચાલીને જતો સીસીટીવીમાં કેદ થયો છે.