Rajkot | SRP જવાને સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી કરી લીધો આપઘાત, જુઓ આ વીડિયોમાં
Rajkot| રાજકોટમાં એસઆરપીના જવાને સર્વિસ રિવોલ્વરથી ગળાના ભાગે ગોળી મારી જીવન ટૂંકાવી દીધું છે. વહેલી સવારે ચાર વાગ્યે જવાને આપઘાત કરી લીધો છે.