રાજકોટઃ એસટી વિભાગનો નિર્ણય સરધારના લોકો માટે બન્યો મુસીબત, જુઓ વીડિયો
કોરોના વાયરસની મહામારીને રોકવા સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એટલા માટે મુસાફર માટેના વાહનોમાં કુલ જગ્યા કરતા અડધા મુસાફરોને બેસાડવાનો નિયમ બનાવવામાં આવ્યો જોકે સરકારના આ નિયમ સરધાર ગામના લોકો માટે મુસીબત બન્યો છે જગ્યા ન હોવાથી સરધાર ગામમાં એસટી બસો ઉભી નથી રહેતી