કોરોના સંક્રમણ વધતા રાજકોટ એસટી ડિવિઝને અત્યાર સુધીમાં 450 રૂટ કર્યા રદ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Apr 2021 01:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સંક્રમણ વધતા લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે જેના કારણે એસ.ટી.માં મુસાફરોમા પણ સતત ઘટાડો થયો છે. જેના પગલે રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 450 રૂટ રદ કરવામાં આવ્યા છે. ગામડાઓમાંથી ખૂબ જ ઓછા લોકો શહેરોમાં આવે છે. અત્યાર સુધીમાં એસ.ટીના અનેક ડ્રાઇવર,કંડકટર અને કર્મચારીઓ સંક્રમિત થયા છે.