રાજકોટ:કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સહાય માટે ફોર્મ લેવા લાઈનમાં ઉભા, જુઓ ગુજરેટી ન્યુઝ
રાજકોટમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સહાય માટે ફોર્મ લેવા લાઈનમાં ઉભા છે. સહાયના ફોર્મ લેવા માટે 2 દિવસથી લાઈન લાગી છે. સરકારના આંકડા મુજબ રાજકોટમાં કોરોનાથી 725 લોકોના મોત થયા છે. રાજકોટ મહાનગર પાલિકામાં લાંબી કતારો જોવા મળી હતી.