રાજકોટ:ઉત્કર્ષ ગ્રુપ પર આજે સતત ત્રીજા દિવસે પણ સ્ટેટ જીએસટીના દરોડાની કાર્યવાહી, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટના ઉત્કર્ષ ગ્રુપ પર આજે સતત ત્રીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે. સ્ટેટ જીએસટીના દરોડામાં ખોટી વેરા શાખ ખુલી છે. ઉત્કર્ષ ગ્રુપના કુલ 11 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. ઉત્કર્ષ ગ્રુપના મુખ્ય કરતા હર્તા નીરજ જયદેવ આર્યની છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા છે.