જૂનાગઢઃ ગુજરાતી ભાષામાં સુચના બોર્ડના સરકારના નિયમનું જૂનાગઢ મેડિકલ કોલેજમાં ઉલંઘન, જુઓ વીડિયો
Continues below advertisement
જૂનાગઢઃ ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાત સરકારે સુચના બોર્ડ અને નામના બોર્ડ ગુજરાતીમાં લખવાનું જાહેર કર્યું હતું પરંતુ સરકારના નિયમનું જૂનાગઢ મેડિકલ કોલેજમાં ઉલંઘન થઈ રહ્યું છે.
Continues below advertisement