રાજકોટ: વ્યાજખોરોના આતંકથી કંટાળી યુવકની આત્મહત્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદ બાદ રાજકોટમાં વ્યાજના ચક્રવ્યું વચ્ચે ફસાયેલા યુવકે આત્મહત્યા કરી લીધી હતી. અશોક મકવાણા એ વ્યાજ પેટે 5 લાખ રૂપિયા લીધા હતા. 50 હજારનું વ્યાજ પણ ચુવાતો હતો. પરંતુ વ્યાજખોરોની ધમકીથી યુવકે આત્મહત્યા કરી લીધી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram