કરીના અને અમૃતા બાદ વધુ બે સેલેબ્રીટી કોરોના સંક્રમિત થયા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર અને અમૃતા અરોરા બાદ સોહેલ ખાનની પત્ની સીમા ખાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તો આ સાથે સંજય કપૂરની પત્ની મહીપ કપૂર પણ કોરોના સંક્રમિત થઇ છે. આ ચાર લોકોના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ કરવા BMCએ આદેશ આપ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Kareena Kapoor Gujarat News ABP News Corona Seema Khan State Infected Report Positive Amrita Arora ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Mahip Kapoor