Rajkot Swaminarayan Gurukul | સાધુની કામલીલા! | યુવતી સાથે લગ્નનું નાટક | બનાવી ગર્ભવતી ને પછી....

Rajkot Swaminarayan Gurukul |ભાયાવદર ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના બે સ્વામી ઉપર દુસ્કર્મ ફરિયાદ મામલો. સ્વામિનારાયણ ગુરુકુળ ના લંપટ બે સ્વામી ઉપર દુસ્કર્મ ની ફરિયાદ નોંધાતા સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ માં વાલીઓ પોતાની દીકરીઓને લેવા માટે આવી પહોંચીયા. ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ અને હોસ્ટેલમાં 50 ટકા વિદ્યાર્થીઓને વાલીઓ પરત લઈ ગયા. જામટીબડી ગામે આવેલ સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ હોસ્ટેલ માં વાલીઓ પોતાની દીકરી ને પરત લઈ જતા નજરે પડ્યા. જામટીબડી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ નું સંચાલન  મયુરકાસદોરીયા કરતો હતો. સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ હોસ્ટેલ ખાલી થવા મંડીયું. ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ ના બે સ્વામી વિરુદ્ધ દુસ્કર્મ ની ફરિયાદ બાદ હોસ્ટેલ માં ભણતા વિદ્યાર્થીઓના વાલીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હોવાનું ગ્રામ જનોમાં ચર્ચાઓ. જુઓ સંપૂર્ણ સમાચાર અહીં.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola