રાજકોટમાં સોની વેપારીનું સાત કરોડનું સોનુ લઈને ફરાર થનાર આરોપી ઝડપાયો છે. રાજકોટ ક્રાઈમબ્રાન્ચે તેજસની ધરપકડ કરી છે. છેલ્લા એક મહિનાથી સોનુ પરત ન આપીને ફરાર થઈ ગયો હતો.