રાજકોટઃ ફરી શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, કાર પાર્ક કરવાના મુદ્દે વેપારીને મરાયો માર
abp asmita
Updated at:
22 Feb 2022 09:16 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં ફરી એક વખત અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરના રેલનગર વિસ્તારમાં દુકાન સામે કાર પાર્ક કરવાના મુદ્દે અસામાજિક તત્વોએ વેપારી પર હુમલો કર્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ છે.